TET-TAT ઉમેદવારનો ગુજરાત સરકારને ટોણો, સંગીતના સુરે સરકારના કાન ખોલ્યા..જાગ રે સરકાર જાગ...

Gujarat Tak

• 03:07 PM • 23 Jun 2024

Gandhinagar TET-TAT Protest: TET-TAT ના ઉમેદવારો છેલ્લા કેટલાક દિવસથી શિક્ષકોની કાયમી ભરતીની માંગને લઈને વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે સરકારના કાનો સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે એક ઉમેદવારે સંગીતની મદદ લીધી હતી અને વિરોધ વ્યક્ત કરતી ધૂન બનાવીને વીડિયો વાઈરલ કર્યો છે.

follow google news

આ પણ વાંચો
    follow whatsapp