રાજકોટ અગ્નિકાંડને લઈને જીગ્નેશ મેવાણી લાલઘુમ, સાગઠિયાએ રાજકોટ નેતાને બચાવ્યા?

Rajkot News: રાજકોટ અગ્નિકાંડને લઈને જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આગામી 25 તારીખે રાજકોટ બંધના એલાનને લઈને વેપારીઓને વિનંતી કરવા નિકળ્યા હતા. આ મુદ્દે જીગ્નેશ મેવાણીએ ગુજરાત તક સાથે ખાસ વાતચીત કરી હતી અને મનસુખ સાગઠિયાને લઈને સવાલ ઉઠાવ્યા હતા.. શું કહ્યું તેમણે સાંભળો...

follow google news

    follow whatsapp