Profile

2024 ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ 17મી સીઝન ચાલી રહી છે, IPL એ ભારતમાં એક ફ્રેન્ચાઈઝી ટ્વેન્ટી20 ક્રિકેટ લીગ છે, જેનું આયોજન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. આ સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, તેણે છેલ્લી સિઝનમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને તેનું પાંચમું ટાઈટલ જીત્યું હતું, જે મુંબઈ ઈન્ડિયન્સ સાથે મળીને ટુર્નામેન્ટના ઈતિહાસમાં સંયુક્ત રીતે સફળ ફ્રેન્ચાઈઝી બની હતી. આ વખતે IPLમાં નવો નિયમ ઉમેરવામાં આવ્યો છે. જે મુજબ બોલરોને એક ઓવરમાં બે બાઉન્સર નાખવાની છૂટ હશે. 

ફ્રેન્ચાઇઝ અને કેપ્ટન
ચેન્નાઈ સુપર કિંગ્સ રૂતુરાજ ગાયકવાડ
દિલ્હી કેપિટલ્સ  રિષભ પંત
ગુજરાત ટાઇટન્સ શુભમન ગિલ
કોલકાતા નાઈટ રાઈડર્સ  શ્રેયસ ઐયર
લખનૌ સુપર જાયન્ટ્સ કેએલ રાહુલ
મુંબઈ ઈન્ડિયન્સ  હાર્દિક પંડ્યા
પંજાબ કિંગ્સ શિખર ધવન
રાજસ્થાન રોયલ્સ સંજુ સેમસન
રોયલ ચેલેન્જર્સ બેંગલોર ફાફ ડુ પ્લેસિસ
સનરાઇઝર્સ હૈદરાબાદ એઇડન માર્કરામ

 

 

ADVERTISEMENT

ADVERTISEMENT