Sabarkanthaથી કોને મેદાનમાં ઉતારશે ભાજપ?, જુઓ કોના-કોના નામ ચર્ચામાં
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં વડોદરા અને સાબરકાંઠાના ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે.
0 seconds of 0 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
Keyboard Shortcuts
Shortcuts Open/Close/ or ?
Play/PauseSPACE
Increase Volume↑
Decrease Volume↓
Seek Forward→
Seek Backward←
Captions On/Offc
Fullscreen/Exit Fullscreenf
Mute/Unmutem
Decrease Caption Size-
Increase Caption Size+ or =
Seek %0-9
ADVERTISEMENT
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં વડોદરા અને સાબરકાંઠાના ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે.
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં વડોદરા અને સાબરકાંઠાના ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. વડોદરાથી સાંસદ રંજનબેન ભટ્ટે પાર્ટીના જ આંતરિક જૂથવાદથી કંટાળી અંગતકારણોનું બહાનું આગળ ધરીને રાજીનામું આપી દીધું. તો બીજી તરફ સાબરકાંઠાથી ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂટંણી ન લડવાની જાહેરાત કરી છે. જોકે બંને નેતાઓના જાહેરાત બાદ હવે વડોદરા અને સાબરકાંઠાની બેઠકો પર કેટલાક નામો ચર્ચામાં ચાલી રહ્યા છે, જેને ભાજપ ટિકિટ આપી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT