Ahmedabad: નબીરાઓનો પોલીસને પડકાર, આખો એસ.જી. હાઇવે રિલ બનાવવા બાનમાં લીધો

ADVERTISEMENT

Ahmedabad
Ahmedabad
social share
google news

Ahmedabad News: આજકાલ સોશિયલ મીડિયામાં દેખાદેખીનો ક્રેઝ વધતો જાય છે. એવામાં અમદાવાદમાં કેટલાક નબીરાઓએ રિલ બનાવવા આખો એસ.જી. હાઇવે માથે લીધો હતો. ગાડીના કાફલા સાથે કેટલા લોકો ફરી રહ્યા હોય તેવો વીડિયો વાઈરલ થયો છે, પોલીસની સામે આ પ્રકારે સીન-સપાટા નબીરાઓને ભારે પડ્યા છે. 

સીન-સપાટા ભારે પડ્યા!

પોલીસને પડકાર ફેંક્યા બાદ છ લોકોની અટકાયત કરવામાં આવી છે અને હજુ એકની શોધખોળ ચાલી રહી છે, સાથે ત્રણ ગાડીઓને પણ જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ગાડીઓનો કાફલો લઈને નીકળેલા બેફામ નબીરાઓ સામે તપાસ ચાલી રહી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છ આરોપીની ધરપકડ કરીને બીજા એક આરોપીઓની ધરપકડ બાકી છે. આરોપીઓ પોતાનું સ્ટેટસ બતાવવા અને વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકવા માટે આ પ્રકારે તાયફો કર્યો હતો.

ટુ વ્હીલર ચલાવતી વખતે હેલમેટ ફરજિયાત

રાજ્યમાં કોઈ સામાન્ય નાગરિકે ટુ વ્હીલર ચલાવતી વખતે હેલમેટ ન પહેર્યું હોય તો તેને રોકીને દંડ ફટકારવામાં આવે છે. તો સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો પણ રોકીને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે. એવામાં આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે. હવે આ નબીરાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે તો આવનારા દિવસોમાં જ ખબર પડી જશે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    રોહિત શર્માને મેદાનમાં કેમ આવે છે આટલો ગુસ્સો? શમી અને અય્યરે કર્યો ખુલાસો

    રોહિત શર્માને મેદાનમાં કેમ આવે છે આટલો ગુસ્સો? શમી અને અય્યરે કર્યો ખુલાસો

    RECOMMENDED
    VIDEO : ભાજપ નેતા માંડ માંડ બચ્યા, કાર પર થયું ધડાધડ 6-7 રાઉન્ડ ફાયરિંગ, 50 લોકોએ કર્યો હુમલો

    VIDEO : ભાજપ નેતા માંડ માંડ બચ્યા, કાર પર થયું ધડાધડ 6-7 રાઉન્ડ ફાયરિંગ, 50 લોકોએ કર્યો હુમલો

    RECOMMENDED
    VIDEO : 'બટેંગે તો કટેંગે... બાંગ્લાદેશ જેવી ભૂલ ન કરતા', સીએમ યોગીનું મોટું નિવેદન

    VIDEO : 'બટેંગે તો કટેંગે... બાંગ્લાદેશ જેવી ભૂલ ન કરતા', સીએમ યોગીનું મોટું નિવેદન

    RECOMMENDED
    'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું

    'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું

    MOST READ
    29 August Rashifal: આજે અજા એકાદશી પર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, વાંચો તમારું રાશિફળ

    29 August Rashifal: આજે અજા એકાદશી પર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, વાંચો તમારું રાશિફળ

    RECOMMENDED
    નોકરી-ધંધામાં પ્રગતિ... આ રાશિના લોકોને ફળશે આજનો દિવસ , જાણો તમારું રાશિફળ?

    નોકરી-ધંધામાં પ્રગતિ... આ રાશિના લોકોને ફળશે આજનો દિવસ , જાણો તમારું રાશિફળ?

    RECOMMENDED
    સરકારી નોકરી માટે વધુ એક તક, GSSSB જાહેર કરી નવી ભરતી; જાણો પોસ્ટથી લઈ પગાર સુધીની તમામ માહિતી

    સરકારી નોકરી માટે વધુ એક તક, GSSSB જાહેર કરી નવી ભરતી; જાણો પોસ્ટથી લઈ પગાર સુધીની તમામ માહિતી

    MOST READ
    Stree 2: આ છે અસલી સરકટા... જેણે શ્રદ્ધા કપૂર-રાજકુમાર રાવની 'ચંદેરી'માં મચાવ્યું હતું તાંડવ

    Stree 2: આ છે અસલી સરકટા... જેણે શ્રદ્ધા કપૂર-રાજકુમાર રાવની 'ચંદેરી'માં મચાવ્યું હતું તાંડવ

    RECOMMENDED
    સપ્ટેમ્બર મહિનો પ્રેમ કરનારા લોકો માટે કેવો રહેશે? વાંચો લવ માસિક રાશિફળ

    સપ્ટેમ્બર મહિનો પ્રેમ કરનારા લોકો માટે કેવો રહેશે? વાંચો લવ માસિક રાશિફળ

    RECOMMENDED
    આ રાજ્યમાં પૂર્વ ધારાસભ્યોને મળશે 50 હજાર રૂપિયાનું પેન્શન, જાણો પહેલા કેટલું મળતું

    આ રાજ્યમાં પૂર્વ ધારાસભ્યોને મળશે 50 હજાર રૂપિયાનું પેન્શન, જાણો પહેલા કેટલું મળતું

    RECOMMENDED