રાજકોટમાં Paresh Dhanani Vs Parshottam Rupala વચ્ચે જંગ જાગશે?

Gujarat Tak

• 04:27 PM • 13 Mar 2024

લોકસભા ચૂંટણી માટે ભાજપે ગુજરાત માટે 15 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં રાજકોટથી પરષોત્તમ રૂપાલાને ટિકિટ મળી છે. તો મીડિયા રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાને ઉતારી શકે છે.  

follow google news

    follow whatsapp