Arjun Modhwadiya એ 40 વર્ષ બાદ કોંગ્રેસ છોડવાનું શું કારણ આપ્યું? સાંભળો

Arjun Modhwadia News: ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ પાર્ટીનો સાથ છોડી દીધો છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર બાદ કલાકોના સમયમાં પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્યએ પણ કોંગ્રેસ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો.

follow google news

    follow whatsapp