Surat: લોકસભા ચૂંટણીમાં દર્શના જરદોશનું પત્તુ કપાયું, ટિકિટ મળતા Mukesh Dalal એ શું કહ્યું? 

Gujarat Tak

14 Mar 2024 (अपडेटेड: Mar 14 2024 1:56 PM)

Surat News: ભાજપમાં બુધવારે લોકસભા ચૂંટણી માટે પોતાના 73 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આ યાદી જાહેર થઈ તેમાં વર્તમાન સાંસદ દર્શના જરદોશનું પત્તું કપાયું છે. ભાજપ તરફથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે.

follow google news

    follow whatsapp