Lok Sabha: રાજકોટમાં રાજકીય જંગ! Parshottam Rupala અને Bharat Boghara ની ટક્કર

Gujarat Tak

• 09:27 PM • 01 Mar 2024

ટિકિટ હાલતો પરષોત્તમ સોલંકીને પણ જોવે છે, ભરત બોઘરાને પણ જોવે છે એવામાં આ ઝગડા વચ્ચે મનસુખ માંડવિયા અથવા વિજય રૂપાણી ટિકિટ લઈ જાય તો નવાઈ નહીં

follow google news

Lok Sabha Election 2024: Rajkot Lok Sabha માં આવનારા સમયમાં ભાજપ દ્વારા કોને ટિકિટ આપશે તેને લઇ હજુ સુધી કોઈ અણસાર નથી.....ટિકિટ હાલતો પરષોત્તમ સોલંકીને પણ જોવે છે, ભરત બોઘરાને પણ જોવે છે એવામાં આ ઝગડા વચ્ચે મનસુખ માંડવિયા અથવા વિજય રૂપાણી ટિકિટ લઈ જાય તો નવાઈ નહીં. જુઓ સમગ્ર અહેવાલ આ વીડિયોમાં.....

    follow whatsapp