Lok Sabha Election 2024: ગુજરાતમાં કોંગ્રેસના 4 ઉમેદવારો નક્કી!

Gujarat Tak

12 Mar 2024 (अपडेटेड: Mar 12 2024 4:13 PM)

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસે 4 નામો નક્કી કરી લીધા છે. જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પાટણથી ચંદનજી ઠાકોર, પોરબંદરથી લલિત વસોયા અને અમરેલીથી જેનીબેન ઠુમ્મરનું નામ ચાલતું હોવાની ચર્ચા છે. 

follow google news

    follow whatsapp