Arvind Kejriwal એ કરી હદ, 6 સમન્સ બાદ પણ ED સમક્ષ ન થયા હાજર, સાંભળો શું કહ્યું?

સોમવારે પણ અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર નથી થયા... એજન્સીએ 17 ફેબ્રુઆરીએ છઠ્ઠું સમન્સ મોકલ્યું હતું અને તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા... પરંતું તેમણે હાજરી આપી નહીં..

follow google news

સોમવારે પણ અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર નથી થયા... એજન્સીએ 17 ફેબ્રુઆરીએ છઠ્ઠું સમન્સ મોકલ્યું હતું અને તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા... પરંતું તેમણે હાજરી આપી નહીં..

    follow whatsapp