Video: Anant અને Radhika ના પ્રી-વેડિંગ બાદ કર્મચારીઓને પણ કરાવી મોજ

જામનગરના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ત્રણ દિવસનું પ્રી-વેડિંગ સેરેમની યોજાયા બાદ વધું એક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

follow google news

Jamnagar News: જામનગરના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું ત્રણ દિવસનું પ્રી-વેડિંગ સેરેમની યોજાયા બાદ વધું એક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટાર્સ ફરી એકવાર મુંબઈથી જામનગર પહોંચ્યા હતા. વાસ્તવમાં રિલાયન્સના કર્મચારીઓ માટે આ ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, અરિજિત સિંહ સહિત ઘણા સ્ટાર્સ આ કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતાં. રિલાયન્સ ડિનર પાર્ટીની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. જુઓ.... 
 

    follow whatsapp