ADVERTISEMENT
નમાજ વિવાદને લઈ વાલીઓએ શું કર્યું?
What did parents do about the namaz controversy?
ADVERTISEMENT
અમદાવાદના ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવાતા વિવાદ સર્જાયો છે. હિન્દુ સંગઠનના કાર્યકરોએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો અને કલ્ચરલ એક્ટિવિટી કરાવતા શિક્ષકને માર માર્યો છે.
ADVERTISEMENT