Gujarat Crime Story: સોશિયલ મીડિયામાં આજે હર કોઈને ફેમસ થવું છે અને તેના માટે યુવાનોથી લઇ દરેક વર્ગના લોકો પોતપોતાની રીતે નત નવા અખતરા કરતા હોય છે...સિંહની સામે ઉભો રહી રીલ કારની લાઈટો મારી સિંહની પજવણી કરી થયો સોશિયલ મીડિયામાં વાયરલ...અને પછી શું થયું જુઓ આ રીપોર્ટમાં
ADVERTISEMENT
ADVERTISEMENT