ADVERTISEMENT
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યુ છે.ગાંધીનગરમાં 9 થી 13 જાન્યુઆરી દરમિયાન કુલ 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આ ગ્લોબલ ટ્રેડ શો યોજાયો છે. મેક ઇન ગુજરાત, આત્મનિર્ભર ભારત સહિતની વિવિધ થીમ પર ટ્રેડ શો યોજાઇ રહ્યો છે.
Today PM Modi Inaugurated Vibrant Gujarat Global Trade Show and On 10th January, around 9:45 AM, Prime Minister will inaugurate Vibrant Gujarat Global Summit 2024 at Mahatma Mandir, Gandhinagar. Thereafter, he will hold a meeting with CEOs of top global corporations
ADVERTISEMENT