Gadhada Swminarayan Sampraday ના ગોપીનાથજી મંદિરની ચૂંટણીમાં હાઈકોર્ટથી આચાર્ય પક્ષને મોટો ફટકો

ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈને આચાર્ય પક્ષને ફટકો લાગ્યો છે. 21 એપ્રિલે ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી જાહેર કરી કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરાતા, મતદાર યાદીમાં નામ કમી કરવા સહિતના આચાર્યપક્ષે આક્ષેપો સાથે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી... શું છે સમગ્ર વિગત જાણો રિપોર્ટમાં...

follow google news

    follow whatsapp