BJP ના MLA ની વેપારીઓએ PM મોદીને કરી ફરિયાદ | Gujarat Tak

રાધનપુરના ભાજપના ધારાસભ્ય વેપારીઓને હેરાન કરી પૈસા પડાવતા હોવાનો આરોપ લાગ્યો.

follow google news

રાધનપુરના ભાજપના ધારાસભ્ય વેપારીઓને હેરાન કરી પૈસા પડાવતા હોવાનો આરોપ લાગ્યો. મનોજ ઠક્કર નામના વેપારીઓને ધાક ધમકી આપીને રૂપિયા જમીનો પડાવી લેવાની પ્રવૃતિ વધી હોવાનો આક્ષેપ લગાવ્યો. લવિંગજીએ પોતાના પર લાગેલા આરોપ ફગાવ્યા.

The BJP MLA from Radhanpur was accused of extorting money by harassing traders. Manoj Thakkar alleged that there has been an increase in the activity of grabbing rupee lands by threatening traders. Lovingji denied the allegations leveled against him.

    follow whatsapp