ADVERTISEMENT
અર્જુન મોઢવાડિયાએ વિશ્વ હિંદુ પરિષદની શૌર્ય યાત્રાને ચૂંટણીલક્ષી ગણાવી છે. ગીરસોમનાથમાં કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીની હાજરીમાં કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયુ હતુ. આ સંમેલન દરમિયાન અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યુ.
Arjun Modhvadiya alligation on BJP
ADVERTISEMENT