શિસ્તબદ્ધ ભાજપમાં ભડકો! Amreli માં બે દિગ્ગજ નેતા વચ્ચે 'Thank You' પર બબાલ!

Lok Sabha Election: અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડિયાએ જાહેર મંચ પર અમરેલી લોકસભાની બેઠક માટે ભાજપ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારને લઈને સવાલ ઉઠાવ્યા હતાં.

follow google news

Lok Sabha Election: અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડિયાએ જાહેર મંચ પર અમરેલી લોકસભાની બેઠક માટે ભાજપ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારને લઈને સવાલ ઉઠાવ્યા હતાં. આ સાથે તેમણે પ્રદેશ ભાજપની નેતાગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતાં.  હવે ભાજપના અમરેલી બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાએ કટાક્ષ ભર્યો પત્ર લખી નારણ કાછડિયાને જવાબ આપ્યો છે... શું કહ્યું છે ભરત સુતરીયાએ સાંભળો...

    follow whatsapp