હવે સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવારનો વિરોધ, કોળી સમાજે શું કરી માંગ?

સુરેન્દ્રનગરમાં લોકસભા ભાજપ દ્વારા ચુવાળીયા કોળી ચંદુભાઈ શિહોરને ઉમેદવાર જાહેર કરાયા છે. એવામાં તળપદા કોળીને ટીકીટ આપવાની માંગ સાથે કોળી સમાજ નારાજ છે.

follow google news

સુરેન્દ્રનગરમાં લોકસભા ભાજપ દ્વારા ચુવાળીયા કોળી ચંદુભાઈ શિહોરને ઉમેદવાર જાહેર કરાયા છે. એવામાં તળપદા કોળીને ટીકીટ આપવાની માંગ સાથે કોળી સમાજ નારાજ છે.

    follow whatsapp