આફ્રિકાના જંગલમાં શું કરી રહી છે સારા તેંડુલકર? ચાહકોએ પ્રશ્નો ઉઠાવ્યા
Arrow
સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે.
Arrow
સારા તેંડુલકર હંમેશા ટ્રાવેલિંગ માટે જાણીતી છે. IPL 2023 પહેલા તે ગોવાની મુલાકાતે પણ ગઈ હતી.
Arrow
સારા તેંડુલકર હાલમાં આફ્રિકન દેશ કેન્યાના પ્રવાસે છે.
Arrow
સારાએ મસાઈ મારાના જંગલની કેટલીક તસવીરો શેર કરી છે. ફોટામાં સારા તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે
Arrow
સારાની પોસ્ટ પર ચાહકોએ પણ સવાલો ઉઠાવ્યા હતા, એક ફેને તો પૂછ્યું પણ હતું કે તે શા માટે એક જ ડ્રેસ વારંવાર પહેરે છે.
Arrow
સારાએ ઘણા વીડિયો પણ શેર કર્યા છે. એક વીડિયોમાં તે જંગલમાં સિંહોની વચ્ચે ફરતી જોવા મળી હતી.
Arrow
સારા તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સ અને તેના ભાઈ અર્જુન સાથે આઈપીએલ 2023 સીઝનમાં જોડાઈ હતી. તે ચીયર કરતી જોવા મળી હતી.
Arrow
શાહરુખની લાડલી સુહાના ખાને ફરી જીત્યા ચાહકોના દિલ, સફેદ ડ્રેસમાં આપ્યા કિલર પોઝ
Arrow
Next
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત