કાજોલ અને શાહરૂખની કેમેસ્ટ્રીથી અજય દેવગણને થતી હતી જલન?
Arrow
કાજોલ અને અજય દેવગણના લગ્ન વર્ષ 1999માં થયા હતા. આ બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પોપ્યુલર કપલ માંથી એક છે.
Arrow
કાજોલનું ફિલ્મની દુનિયામાં મોટું નામ છે. કાજોલે શાહરૂખ ખાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
Arrow
કાજોલ અને શાહરૂખ ખાનની કેમેસ્ટ્રી ખૂબ જ સરસ છે. અને આ કેમેસ્ટ્રી અજય દેવગણને પસંદ ન હતી.
Arrow
એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કાજોલ અને શાહરૂખ ખાનની કેમેસ્ટ્રીથી અજય દેવગણને જલન થતી હતી.
Arrow
અજય દેવગણે પોતાની પત્ની કાજોલને શાહરૂખ ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની ના કહી દીધી હતી.
Arrow
કાજોલ અને અજય દેવગણના સંબંધ કરતાં લોકો કાજોલ અને શાહરૂખ ખાનની મિત્રતાની વધુ ચર્ચા કરવામાં આવતી હતી.
Arrow
અજય દેવગણને આ વત પસંદ આવી ન હતી અને તેમણે કાજોલને શાહરૂખ સાથે કામ કરવાની ના કહી દીધી.
Arrow
શાહરૂખ ખાનને એક ઇન્ટરવ્યૂમાં આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમણે નથી ખબર કે અજય દેવગણે આવી કોઈ શરત રાખી છે.
Arrow
જો કાજોલ તેમની સાથે કામ નહીં કરે કેમકે અજય દેવગણે તેમને ના કહી છે તો હું તેમના નિર્ણયનું સન્માન કરીશ
Arrow
શાહરૂખ ખાને કહ્યું કે મને નથી લાગતું કે આવું કઈ થયું હોય, જો ગૌરી એક્ટ્રેસ હોત તો હું ન જણાવત કે તેમને કોની સાથે કામ કરવું કે કોની સાથે નહિ.
Arrow
આદિત્ય રૉય પહેલા આ સ્ટાર સાથે અનન્યા પાંડેનું નામ જોડાઈ ચૂક્યું છે
Arrow
Next
Related Stories
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ