કેળને લગાવો ઘરની આ દિશામાં, પૈસાથી ભરેલું રહેશે ખિસ્સું
Arrow
Photos @Unsplash
ઘર આંગણે કે બગીચામાં કેળાનું ઝાડ લગાવવું ઘણું શુભ માનવામાં આવે છે.
Arrow
કેળના ઝાડનો સંબંધ ભગવાન વિષ્ણુ, મા લક્ષ્મી અને ગુરુદેવ બૃહસ્પતિથી જોડવા
માં આવે છે.
Arrow
હિન્દુ ધર્મના અનુસાર, કેળનું ઝાડ વિષ્ણુ ભગવાનનું પ્રિય વૃક્ષ પણ કહેવામા
ં આવ્યું છે.
Arrow
ઘરમાં કેળનું ઝાડ લગાવવાથી ભગવાન વિષ્ણુની અસીમ કૃપા બધા સદસ્યો પર પડે છે
.
Arrow
ઘરમાં કેળનું ઝાડ લગાવવાથી સુખ અને શાંતીનો વાસ થાય છે અને સાથે જ ધનની ક્
યારેય ખોટ રહેતી નથી.
Arrow
જોકે, ઘરમાં કેળનું વૃક્ષ લગાવતા પહેલા તેની દિશા જાણી લેવી ઘણી જરૂરી છે.
Arrow
વાસ્તુ અનુસાર, ઉત્તર દિશામાં દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે તેથી ઘરન
ી ઉત્તર દિશા તેના માટે સૌથી ઉત્તમ છે.
Arrow
કેળના ઝાડને ક્યારેય પણ પૂર્વ કે દક્ષિણ દિશાના આર્ગેય કોણ તરફ અને પશ્ચિમ
દિશામાં નહીં લગાવવું જોઈએ.
Arrow
વાસ્તુ અનુસાર ક્યારેય પણ ઘરના મુખ્ય દ્વાર સામે કેળનું ઝાળ લગાવવું જોઈએ
નહીં.
Arrow
નાગ પંચમીએ બનવા જઈ રહ્યો છે આ શુભ સંયોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત - ગુજરાત તક
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ