ઉર્ફી જાવેદની બહેન ઉરુસાએ કરાવ્યું ફોટોશૂટ, ચોકલેટી બની આપ્યા હોટ પોઝ

Arrow

ઉર્ફી જાવેદની ફેશન સેન્સ અને અનોખી ડ્રેસિંગ સેન્સ સોશિયલ મીડિયામાં હમેશાં ચર્ચામાં રહે છે.

Arrow

તેની બહેનો પણ તેમની બોલ્ડનેસ અને હોટનેસથી ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવે છે.

Arrow

સુંદરતાની વાત કરીએ તો ઉરુસા તેની બહેન ઉર્ફી જાવેદની જેમ ખૂબ જ ગ્લેમરસ અને હોટ છે.

Arrow

ડિજિટલ માર્કેટર તરીકે કરિયર બનાવનાર ઉરુસા જાવેદે વ્હાઈટ કલરના ક્રોપ ટોપ અને સ્કર્ટમાં પોતાની તસવીરો શેર કરી છે.

Arrow

આ આઉટફિટ સાથે અભિનેત્રી ઉરુસાએ પોતાના શરીર પર ચોકલેટ લગાવી પોતાની બોલ્ડ તસવીર શેર કરી છે.

Arrow

ફેન્સ  ઉરુસાની સોશિયલ મીડિયા પર તેની એક ઝલક માટે રાહ જોતાં હોય છે. તેની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Arrow

ઉર્ફી જાવેદની કુલ ત્રણ બહેનો છે, જેમાં ઉરુસા જાવેદ સૌથી મોટી છે, ઉરુષા મુંબઈમાં પોતાનો બિઝનેસ ચલાવે છે.

Arrow

અભિનેત્રી ઉર્ફી જાવેદની બહેન ઉરુસા પણ ફેશન અને સ્ટાઇલમાં ટક્કર આપે છે. તેની તસવીરો પર ફેન્સ લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.

Arrow