ઉર્ફી જાવેદનો નવો લુક થયો વાયરલ, ટામેટાં પહેરી કરાવ્યું ફોટોશૂટ

Arrow

ઉર્ફી જાવેદ પોતાની અસામાન્ય ફેશન સેન્સથી યુઝર્સના હોશ ઉડાવે છે.

Arrow

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ થતા જ તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.

Arrow

ઉર્ફી જાવેદે તેનો લેટેસ્ટ ફોટો અને વીડિયો શેર કર્યો છે. જેમાં તે કાનમાં ટામેટાં પહેરેલી જોવા મળી રહી છે.

Arrow

કેટલાક યુઝર્સ તેના લુકના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેને ટ્રોલ કરવા લાગ્યા છે.

Arrow

 ઉર્ફી જાવેદને કાનમાં ટામેટાં લટકાવેલી બુટ્ટી જોવ મળે છે. જ્યારે તેનું શરીર એક હાથથી ઢંકાયેલું છે.

Arrow

તેમની આ નવી સ્ટાઈલ જોઈને લોકોએ કોમેન્ટ કરતા લખ્યું છે- 'હવે મને સમજાયું કે ટામેટાં કેમ મોંઘા થઈ રહ્યા છે કારણ કે તે વેડફાઈ રહ્યા છે .  

Arrow

ઉર્ફી જાવેદને ટ્રોલર્સની બિલકુલ પરવા નથી.  ટ્રોલર્સને તે વળતો જવાબ આપે છે.

Arrow

જાણો કોણ છે અંજીની? બોલ્ડનેસમાં બોલિવૂડ અભિનેત્રીઓ પણ ટક્કર આપનાર અંજનીનો  ધવન પરિવાર સાથે છે ગાઢ સંબંધ

Arrow

Next