40 વર્ષની ઉંમરે દુલ્હા-દુલ્હન બન્યા આ TV સ્ટાર્સ, બીજા લગ્ન બાદ હવે આવી જિંદગી જીવે છે
કહેવાય છે કે લગ્ન અને પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. ટીવીના કેટલાક સ્ટાર્સે આ વાતને સાચી સાબિત કરી છે.
ઘણા એક્ટર અને એક્ટ્રેસ એવા છે જેમને પહેલા લગ્ન તૂટ્યા બાદ ફરી પ્રેમ થયો અને લગ્ન કર્યા.
આ લિસ્ટમાં પહેલું નામ દલજીત કૌરનું આવે છે, જેણે 18 માર્ચ 2023એ નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કર્યા.
શાલીન ભનોટ સાથે પહેલા લગ્ન તૂટ્યા બાદ 40 વર્ષની દલજીતે બીજા લગ્ન કરીને નવી જિંદગીની શરૂઆત કરી.
ટીવી એક્ટર સચિન શ્રોફે ચાંદની કોઠી સાથે 43 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા.
સચિનના પહેલા લગ્ન જુહી પરમાર સાથે થયા હતા, પરંતુ થોડા વર્ષો બાદ બંને અલગ થઈ ગયા હતા.
અનુપમા ફેમ રુશદ રાણાએ 43 વર્ષની ઉંમરે કેતકી વાલાવલકર સાથે 4 જાન્યુઆરી 2023એ લગ્ન કર્યા.
એક્ટરે પહેલા લગ્ન 2010માં કર્યા હતા, પરંતુ લગ્નના 3 વર્ષમાં જ તેના ડિવોર્સ થઈ ગયા.
ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ 40 વર્ષે શલભ દાંગ સાથે બીજા લગ્ન કર્યા હતા.
શલભ પહેલા કામ્યાના લગ્ન બંટી નેગી સાથે થયા હતા જોકે 10 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા.
બે લગ્ન તૂટ્યા બાદ રાહુલ મહાજને 40 વર્ષે નતાલિયા સાથે ત્રીજા લગ્ન કર્યા. હાલ બંને ખુશીથી જીવી રહ્યા છે.
NEXT:
પતિ સાથે રોમાન્ટિક થઈ 'તારક મહેતા'ની એક્ટ્રેસ, બીચ પર લિપલોક કરતા ટ્રોલ્સ પાછળ પડ્યા
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત