રિયલ લાઈફમાં મહારાણી છે આ ટીવી એક્ટ્રેસ, લગ્ન બાદ જુઓ કેટલી બદલાઈ ગઈ
ટીવી એક્ટ્રેસને ઘણીવાર મહારાણીના પાત્રમાં બતાવાય છે, પરંતુ આજે તમને રિયલમાં મહારાણી છે તે એક્ટ્રેસ વિશે જણાવીએ.
'યે રિસ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ મોહિની કુમારીએ સીરિયલમાં કીર્તિ નક્ષ સિંહાનિયાનો રોલ કર્યો હતો.
મોહિની મધ્ય પ્રદેશના રીવાના મહારાજ પુષ્પરાજસિંહ જુદેવની દીકરી છે.
તેના લગ્ન 14 ઓક્ટોબર 2019માં હરિદ્વારના રહેનારા સુયશ રાવત સાથે થયા હતા.
એક્ટ્રેસના પતિ સુયશ ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના પુત્ર છે.
લગ્નના બે વર્ષ બાદ રીવાની રાજકુમારી માતા બની અને તેણે પુત્ર અયાંશને જન્મ આપ્યો.
NEXT:
શું સલમાન ખાનને Ex ગર્લફ્રેન્ડ્સે છોડ્યો? 'ભાઈજાને' બતાવ્યું કોની ભૂલથી થયું બ્રેકઅપ
Arrow
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ