Dipika Kakar એ શેર કર્યો પુત્રનો ફોટો, ફેંસ બોલ્યા- સો ક્યૂટ

Arrow

@Instagram/ms.dipika

ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ હાલમાં જ માતા-પિતા બન્યા છે.

Arrow

દીપિકા પોતાના યૂટ્યૂબ બ્લોક દ્વારા પોતાના પુત્ર રુહાન અને ફેમિલીના દરેક દિવસની ઝલક ફેંસને બતાવતી રહે છે.

Arrow

હવે એક્ટ્રેસે પોતાના પુત્ર રુહાનની તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટોમાં દીપિકાનો પતિ શોએબ ઈબ્રાહિમ પણ નજરે પડે છે.

Arrow

ઈંસ્ટાગ્રામ પર દીપિકાએ પોસ્ટ શેર કરીને લખ્યું, રૂહાન. ફોટોમાં દીપિકા અને શોએબ ખુબ પ્રેમથી પુત્રને નિહાળી રહ્યા છે.

Arrow

ફોટોમાં દીપિકા ઈમોશનલ નજરે પડી રહી છે. જોકે એક્ટરેસે રુહાનના ચહેરાને હજુ ફેંસ સામે નથી દર્શાવ્યો.

Arrow

આપને જણાવી દઈએ કે દીપિકા હાલ પુત્રના જન્મ પછી પોતાની નણંદના ઘરે રહે છે.

Arrow