બોલિવૂડમાં ફેમસ છે આ જીજુ અને સાળાની જોડી
Arrow
કે એલ રાહુલ અને અહાન શેટ્ટીની બોંડિંગ ખૂબ જ સારી છે.
Arrow
આમિર ખાનને તેમના જીજાજી સંતોષ હેગડે સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે.
Arrow
સલમાન ખાન અને આયુષ શર્મા ખૂબ જ સારા મિત્રો છે.
Arrow
રણવીર કપૂરને તેમના જીજાજી સેફ અલી ખાન સાથે ખૂબ જ બને છે.
Arrow
હર્ષ વર્ધન કપૂર અને તેમના જીજાજી આનંદ આહુજા વચ્ચે ગાઢ મિત્રતા છે.
Arrow
સૈફ અલીખાન અને તેમના જીજા કૃણાલ ખેમુ ખૂબ જ સારા મિત્રો છે.
Arrow
કરણ કાપડિયા તેમના જીજાજી અક્ષય કુમાર સાથે ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે.
Arrow
શાહરૂખને તેમના સાળા વિક્રાંત છીછર સાથે સારી મિત્રતા છે.
Arrow
રાહુલ ભટ્ટ અને રણવીર કપૂર પણ ખૂબ સારા મિત્રો છે.
Arrow
100 કરોડની ફિ લેનાર સલમાન ખાનની પહેલી સેલેરી હતી આટલી, આંકડો જાણી તમે પણ ચૌકી જશો.
Arrow
Next
Related Stories
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ