બોલિવૂડમાં આજે ઘણા એવા સ્ટાર્સ છે, જેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી. કેટલાકના ઘણા અફેર હતા, પરંતુ કોઈ સંબંધ લગ્ન સુધી પહોંચ્યો નથી

Arrow

અક્ષય ખન્ના 48 વર્ષની ઉંમરે પણ સિંગલ છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, “હું લગ્નની સામગ્રી નથી. હું મારા જીવન પર સંપૂર્ણ નિયંત્રણ ઈચ્છું છું.

Arrow

દિવ્યા દત્તાએ લેફ્ટનન્ટ કમાન્ડર સંદીપ શેરગિલ સાથે સગાઈ કરી જે તૂટયા પછી તેમણે  લગ્ન કર્યા ન હતા.તેણે કહ્યું કે, હું સિંગલ હોવાને કારણે ખૂબ જ ખુશ છું.  

Arrow

51 વર્ષની ઉંમરે તબ્બુએ આજ સુધી લગ્ન કર્યા નથી. તે લાંબા સમયથી નાગાર્જુન સાથે રિલેશનશિપમાં હતી, તેણે કહ્યું હતું કે, સુખ ફક્ત લગ્નથી જ મળતું નથી.

Arrow

અમીષા પટેલ 47 વર્ષની ઉંમરે સિંગલ છે. તેનું નામ વિક્રમ ભટ્ટ સાથે પણ જોડવામાં આવ્યું છે, પરંતુ તેણે લગ્ન કર્યા નથી. તેણે કહ્યું હતું - "હું સિંગલ અને ખુશ છું.  

Arrow

55 વર્ષીય રાહુલ બોઝ 18 વર્ષની ઉંમરે સમજી ગયા કે તેમણે લગ્ન ન કરવા જોઈએ. તેણે એક ઈન્ટરવ્યુમાં આ વિશે કહ્યું હતું કે - "લગ્ન ક્યારેય મારા વિચારનો ભાગ નથી રહ્યો.

Arrow

તુષાર કપૂર 2016માં સરોગસી દ્વારા પુત્રનો પિતા બન્યો હતો, પરંતુ તેણે હજુ લગ્ન કર્યા નથી. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, હું મારી જાતને બીજા કોઈની સાથે શેર કરી શકતો નથી.

Arrow