OMG 2 નું ટીઝર 11 જુલાઇના રોજ રીલીઝ થઇ ચૂક્યું છે.  ત્યારે ફિલ્મ રીલીઝ થતાં પહેલા જ વિવાદમાં આવી 

Arrow

ફિલ્મનું ટીઝર આવતા જ સોશિયલ મીડિયા પર વિવાદનો વંટોળ જામ્યો છે. 

Arrow

પંકજ ત્રિપાઠી આ ફિલ્મમાં લીડ રોયલમાં છે. 

Arrow

આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવની ભૂમિકામાં છે. 

Arrow

એક્ટ્રેસ યમી ગૌતમ વકીલની ભૂમિકામાં છે. 

Arrow

ફિલ્મ રીલીઝ થાય તે પહેલા જ સેન્સર બોર્ડે રોક લગાવી દીધી છે. 

Arrow

આ ફિલ્મના એક સીનમાં ભગવાન શિવનો અભિષેક રેલવેના પાણીથી કરવામાં આવ્યો છે. જેનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. 

Arrow

ફિલ્મને રિવ્યુ કમિટી પાસે મોકલી આપવામાં આવી છે. 

Arrow