સિંહોની સલામતીને લઈ વિભાગનો સ્ટાફ હાઈએલર્ટ પર
Arrow
બીપોરજોય વાવાઝોડાને લઇ વન વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી
Arrow
ડીએફઓ, આરએફઓ સહિત 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરાયું, આ સાથે 21 જેટલા કંટ્રોલરૂમ કરાયા શરૂ કરાયા
Arrow
અમરેલી, જાફરાબાદ, રાજુલા, જસાધાર તુલસીશ્યામમાં સિંહો પર વન વિભાગની નજર
Arrow
પોરબંદર, માધવપુર સહિતના દરિયાઈ પટી વિસ્તારમાં સિંહોનો વસવાટ
છે. જ્યાં વન વિભાગની ટીમોનું સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું
Arrow
લાયન એમ્બ્યુલન્સ, રેસ્ક્યુ વાહન, વેટરનરી ટીમ સાથે વન વિભાગ ખડે પગે છે.
Arrow
ગુજરાતમાં Cyclone Biparjoyની ભયાનકતા, જુઓ આજના Videos
Arrow
Next
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!