સાઉથ એક્ટ્રેસે કર્લી હેર સ્ટાઇલ, બ્લેક શૂઝ અને જેકેટમાં આપ્યા પોઝ, બોલ્ડનેસથી ચાહકોના દિલ જીત્યા

Arrow

સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મીએ પોતાની કિલર સ્ટાઇલ અને બોલ્ડનેસથી ચાહકોના દિલો પર રાજ કરી રહી છે.

Arrow

ફિલ્મોની સાથે સાથે અભિનેત્રી પોતાની સુંદરતાથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે. ચાહકો તેની ઝલક મેળવવા આતુર હોય છે.

Arrow

અભિનેત્રી રાય લક્ષ્મીએ તેના સોશિયલ એકાઉન્ટ પર બ્લેક કલરના આઉટફિટ્સ સાથેની તેની ઘણી સ્ટાઇલિશ તસવીરો શેર કરી છે.

Arrow

કર્લી હેર સ્ટાઇલ, બ્લેક શૂઝ અને જેકેટ સાથે રાય લક્ષ્મીએ પોતાની કિલર સ્ટાઇલથી ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે.

Arrow

રાય લક્ષ્મીએ બોલ્ડ બિકીની ફોટાથી ચાહકોને ઘાયલ કર્યા. આ સાથે બોલ્ડપોઝ પણ આપ્યા છે.

Arrow

અભિનેત્રી રાય લક્ષ્મી દક્ષિણ સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીઓની યાદીમાં આવે છે.

Arrow

અભિનેત્રી રાય લક્ષ્મીએ તેની કારકિર્દીની શરૂઆત ટોલીવુડ ફિલ્મ કારકા કસદ્રાથી કરી હતી.

Arrow

રાય લક્ષ્મીનું નામ પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

Arrow

અભિનેત્રી રાય લક્ષ્મીએ ફિલ્મ જુલીની સિક્વલ જૂલી 2 માં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા.

Arrow