'નોઝ સર્જરી કરાવો' જ્યારે કેરળ સ્ટોરી એક્ટ્રેસને લોકોએ આપી સલાહ
Arrow
@instagram/adah_ki_adah
હિટ ફિલ્મ 'દ કેરાલા સ્ટોરી'ની એક્ટ્રેસ અદા શર્માએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
Arrow
તેણે કહ્યું કે લોકો તેને નોઝ સર્જરી કરાવવાની સલાહ આપતા હતા.
Arrow
એક ઈન્ટરવ્યૂમાં અદાએ કહ્યું, 'લોકોએ મને નોઝ સર્જરી કરાવવા કહ્યું હતું'
Arrow
'હવે મેં ફિલ્મોમાં કામ કરી લીધું છે તો બધાને મારું નાક સારું લાગવા લાગશ
ે.'
Arrow
અદાએ એ પણ કહ્યું કે, તેને મચ્છર ખુબ કરડતા તો તે કહેતી કે, 'પ્રોડ્યુસર અ
ને ડાયરેક્ટર્સને પણ મારા પર આટલો પ્રેમ હોત તો..'
Arrow
'પણ મને લાગે છે કે દ કેરાલા સ્ટોરીના પછી હવે તે મચ્છર જરૂર બની જશે.'
Arrow
આ ઈંટરવ્યૂ તેણે પોતાની ફિલ્મો સાથે સાથે સંબંધો અંગે પણ વાત કરી હતી.
Arrow
તેણે કહ્યું કે તેના કોઈ પણ એક્સ પાર્ટર તેમને કોલ નથી કરતા.
Arrow
'મારા કોઈ એક્સ મને કોલ નથી કરતા, હું જ તેમની સાથે વાત કરી લઉં છું તેથી
મને દારુની જરૂર પણ નથી, મારા માટે તેમને કોલ કરવો ખાંસીની દવા પીવી જ પુરતું છે.'
Arrow
અદાએ પોતાની કેટલીક ભયાનક તસવીરો પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમા
ં તેની હાલત ખુબ ખરાબ દેખાતી હતી.
Arrow
જોકે તે તસવીરો શૂટ દરમિયાનની હતી. તેણે કહ્યું કે, હવે આ ફિલ્મ નહીં એક આ
ંદોલન બની ચુકી છે.
Arrow
NEXT:
સલમાન ખાનના શો પર થશે 'ઈન્ડિયન આઈડલ' વિનરની એન્ટ્રી, ફ્લોપ કરિયર સુધરશે?
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા