Tamannaah Bhatiaએ કન્ફર્મ કર્યું પોતાના અને Vijay Varmaની રિલેશનશિપ અંગ
ે, એક્ટર માટે કહી આ ખાસ વાત
Arrow
@instagram/tamannaahspeaks
બોલીવુડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે.
Arrow
તે તેની ફિલ્મને લઈને નહીં પણ પર્સનલ લાઈફને લઈને ચર્ચાઓમાં રહી છે.
Arrow
હાલમાં જ તમન્ના ભાટિયાએ એક ઈંટરવ્યૂમાં પોતાના અને બોલીવુડ એક્ટર વિજય વર
્માના સંબંધોનો ખુલાસો કર્યો છે.
Arrow
આપને જણાવીએ કે, તમન્ના ભાટિયાએ આ ઈન્ટરવ્યૂમાં વિજય વર્મા સાથેના પોતાના
સંબંધોને કન્ફર્મ કરી દીધા છે.
Arrow
ત્યાં જ એક્ટ્રેસ તમન્નાએ વિજયને પોતાનું 'હેપ્પી પ્લેસ' કહ્યું છે.
Arrow
અને તેણે કહ્યું છે કે વિજય તેના માટે કેટલું મહત્વ ધરાવે છે.
Arrow
તમન્ના ભાટિયા અને વિજય વર્મા ઘણીવાર મુંબઈમાં સાથે નજરે પડ્યા છે, જેને લ
ઈને લોકોએ ડેટિંગનો ક્યાસ કાઢ્યો હતો.
Arrow
એક્ટ્રેસ વિજય સાથે નેટફ્લિક્સ પર અપકમિંગ વેબ સીરીઝ 'લસ્ટ સ્ટોરીઝ 2'માં
નજરે પડશે.
Arrow
ફિલ્મ 'આદિપુરુષ'ના સ્ક્રીનિંગમાં દેખાયો Kriti Sanonનો દેશી અવતાર, લૂક જોઈ તમે પણ થઈ જશો દીવાના - ગુજરાત તક
Arrow
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ