18 વર્ષ પછી બોયફ્રેન્ડ માટે તોડી No Kissing પૉલિસી? એક્ટ્રેસ બોલી- ફેમસ થવા...
Arrow
@fb/Tamannaah/
તમન્ના ભાટિયા બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે હેપ્પી પ્લેસમાં છે.
Arrow
જલ્દી બંનેની જોડી વેબ સીરીઝ લસ્ટ સ્ટોરીઝ 2માં જોવા મળશે.
Arrow
આ સીરીઝના સાથે તમન્નાએ 18 વર્ષ જુનો પોતાનો બનાવેલો ક્લોઝ તોડ્યો છે. તે
છે નો કિસિંગ પોલિસી.
Arrow
સીરીઝમાં તે વિજય વર્મા સાથે રોમેન્ટિગ થતી દેખાઈ છે. ટ્રેલરમાં બનેને કોઝી થતા જોવામાં આવ્યા છે.
Arrow
તો શું એક્ટ્રેસે ફક્ત બોયફ્રેન્ડ માટે પોતાની 18 વર્ષ જુની કિસિંગ પોલિસીને તોડી નાખી છે?
Arrow
કેમ્પેઈનિયન સાથે વાતચીતમાં તમન્નાએ કહ્યું- સીરીઝમાં પોતાના રોલથી તે ઘણી
ખુશ હતી.
Arrow
કારણ કે તેને સ્ક્રીન પર ઝીરો અથવા ખુબ ઓછા ઈંટીમેટ સીન્સ કર્યા હતા.
Arrow
તેને લાગતું હતું કે કિસિંગ સીન્સ જોઈને ઓડિયંસ અજીબ અનુભવ કરશે. તેથી તેણ
ે નિર્ણય કર્યો કે તે ઓનસ્ક્રીન કિસ નહીં કરે.
Arrow
તેના માટે તે બાબતોમાંથી બહાર નીકળવું એક વિકાસ હતું. પણ હવે તે પોતાને એક
અભિનેત્રી તરીકે રોકવા માગતી નથી.
Arrow
તમન્નાનું કહેવું છે કે કિસિંગ સીન્સ સ્ટોરીની ડિમાન્ડ હતા. હવે 18 વર્ષ પ
છી તે આવું કાંઈ કરીને ફેમસ થવાના પ્રયત્ન નથી કરતી.
Arrow
એક્ટ્રેસનું કહેવું છે કે, પોતાના કરિયમાં ઘણી બ્લોકબસ્ટર મૂવીઝ આપી છે, ત
ેથી બસ ફેમ માટે તે ઓનસ્ક્રીન કિસ નહીં કરે.
Arrow
લસ્ટ સ્ટોરીઝ તમન્ના-વિજયનો સાથેનો પહેલો પ્રોજેક્ટ છે. ફેન્સનું માનવું છ
ે કે સીરીઝના સેટ પર તેમના દિલ મળ્યા.
Arrow
નવાઝુદ્દીન સિદ્દીકીએ 28 વર્ષ નાની એક્ટ્રેસને કરી KISS, હોબાળો મચી ગયો
- ગુજરાત તક
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા