ડીપનેક ક્રોપ ટોપમાં જોવા મળી તમન્ના ભાટિયા, રજનીકાંતની ફિલ્મ 'જેલર'નું કર્યું પ્રમોશન

Arrow

તમન્ના ભાટિયા તાજેતરમાં મુંબઈમાં જોવા મળી હતી. જ્યાં અભિનેત્રી તેની અને સુપરસ્ટાર રજનીકાંત સ્ટારર આગામી ફિલ્મ 'જેલર'ના પ્રમોશનલ ઈવેન્ટમાં પહોંચી હતી. 

Arrow

અભિનેત્રી તમન્ના ભાટિયા પોતાના બોલ્ડ લુકથી ચાહકોના દિલ પર છવાઈ ગઈ હતી. અભિનેત્રીએ વ્હાઇટ કલરના ક્રોપ ટોપ અને ગ્રે જીન્સમાં લાઇમલાઇટ લૂંટી હતી.

Arrow

આ ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. અભિનેત્રી તમન્ના ભાટિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા  લાગી 

Arrow

 અભિનેત્રી તમન્ના ભાટિયા સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ જેલરમાં જોવા મળશે. જેમાં અભિનેત્રીએ બોલ્ડ ડાન્સ પણ કર્યો છે.

Arrow

અભિનેત્રી તમન્ના ભાટિયા આ ફિલ્મમાં સિઝલિંગ ડાન્સ કરતી જોવા મળશે. જેને ચાર્ટ બસ્ટર ગીતોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.

Arrow

સુપરસ્ટાર રજનીકાંત અને અભિનેત્રી તમન્ના ભાટિયાની ફિલ્મ 10 ઓગસ્ટે સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થવાની છે. જેમાં રજનીકાંત લીડ રોલમાં જોવા મળશે.

Arrow