માલદીવમાં પતિ સાથે વેકેશન એન્જોય કરતી નજરે પડી Sunny Leone
Arrow
@instagram/sunnyleone
બોલીવુડ એક્ટ્રેસ સની લિયોની સોશ્યલ મીડિયા દ્વારા હંમેશા પોતાના ફેન્સ સા
થે જોડાયેલી રહે છે.
Arrow
એક્ટ્રેસ ઘણીવાર ત્યાં પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર કરે છે.
Arrow
સનીએ હાલમાં જ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. જેમાં તે
પતિ ડેનિયર વેબર સાથે માલદિવમાં વેકેશન એન્જોય કરતી નજરે પડી રહી છે.
Arrow
આ પહેલા પણ સનીએ માલદીવ વેકેશનની પોતાની તસવીરો શેર કરી હતી અને કેપ્શનમાં
લખ્યું હતું, 'જીંદગી એ છે જે આપ બનાવો છો.'
Arrow
આ મહિનાની શરૂઆતમાં સની સિડનીમાં હતી. જ્યા તેની ફિલ્મ 'કેનેડી'ને એક ફિલ્
મ ફેસ્ટિવલમાં બતાવાઈ હતી.
Arrow
સની લિયોનીએ ટેલિવિઝન રિયાલિટી શો 'બિગ બોસ સીઝન 5' સાથે ભારતીય એંટરટેન્મ
ેન્ટ ઈંડસ્ટ્રીમાં પગલા મુક્યા હતા.
Arrow
સની 'જીસ્મ 2', 'હેટ સ્ટોરી 2' અને 'રાગિની MMS 2' સહિત ઘણી અન્ય બોલીવુડ
ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
Arrow
8 વર્ષ મોટા સિંગરને ડેટ કરી રહી છે શ્રીદેવીની દીકરી, ખુશી કપૂરને મળ્યો 'સપનાનો રાજકુમાર'? - ગુજરાત તક
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ