42 વર્ષની ઉંમરમાં આવું ફિગર? કોઈ માનશે નહીં કે 22 વર્ષની દીકરીની માતા છે શ્વેતા તિવારી

Arrow

શ્વેતા તિવારી 42 વર્ષની ઉંમરમાં પોતાની અદાઓથી ચાહકોના દિલ જીતી રહી છે.

Arrow

શ્વેતા તિવારીની ફિટનેસ  જોઇ કોઈ તેમની ઉમરનો અંદાજો લગાવવાનું જ ભૂલી જાય છે. કિલર પોઝ આપી ચાહકોના દિલ જીત્યા છે.

Arrow

શ્વેતા તિવારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેમની તસવીર શેર કરી છે. જેમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

Arrow

  શેર કરેલી તસવીરોમાં શ્વેતા તિવારી બેકલેસ બ્લાઉઝ અને  સ્કર્ટમાં જોવા મળી રહી છે.  ન્યૂડ ગ્લોઈંગ મેકઅપ સાથે તેના લુકમાં વધારો કર્યો 

Arrow

  શ્વેતા તિવારીએ તેના સેન્સિયસ લુકમાં ઘણા કિલર પોઝ આપ્યા છે.

Arrow

  42 વર્ષની શ્વેતા 2 બાળકોની માતા છે, પરંતુ તેની સુંદરતા અને ફિટનેસ જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે.

Arrow

 અભિનેત્રીની તસવીરો પર  લાઇક્સ અને કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે. લોકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી

Arrow