ધોનીની પત્ની સાક્ષીના આ ક્યૂટ-સ્ટાઈલિશ ફોટોઝ પરથી નજર નહીં હટે...

Arrow

@instagram/sakshisingh_r

ક્રિકેટર ધોનીને ક્યાં કોઈ ઓળખની જરૂર છે? તેવી જ રીતે તેની પત્ની સાક્ષી અંગે પણ દરેક જાણે છે

Arrow

અહીં આપણે સાક્ષીની કેટલીક તસવીરો જોઈશું કે જેમાં તે ક્યૂટ અને સ્ટાઈલીશ લાગી રહી છે.

Arrow

સાક્ષીની આ સ્ટાઈલ પર નજર અટકી જાય તો નવાઈ નહીં.

Arrow

સાક્ષીએ દેહરાદૂના વેલ્હમ ગર્લ્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.

Arrow

ઉપરાંત તેણે મેનેજમેન્ટ ઓરંગાબાદની હોટલમાં કરેલું છે.

Arrow

હોટલ મેનેજમેન્ટ બાદ તેણે બંગાળમાં તાજમાં ઈન્ટર્નશિપ પણ કરેલી છે.

Arrow

આ જ હોટલમાં ધોની અને સાક્ષી મળ્યા હતા.

Arrow

સાક્ષી પર પોતાનું દીલ હારી બેઠેલા ધોનીને બાદમાં લોકો માહી તરીકે પણ ઓળખતા થયા હતા.

Arrow

સાક્ષી પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના સ્ટાઈલીશ ફોટોઝ શેર કરતી રહે છે.

Arrow

સાક્ષીના ઈન્સ્ટાગ્રામ પર 4.9M ફોલોઅર્સ છે, જે તેની પોસ્ટની રાહ જોતા હોય છે.

Arrow