SRK Jawan Don 3 10

કેટલું આવે છે શાહરુખ ખાનના ઘરનું વીજળીનું બિલ? ખુદ કિંગ ખાને કહ્યું...

logo
Arrow

@Instagram

SRK Jawan Don 3 7

બોલીવુડ એક્ટર શાહરુખ ખાન ફેંસ સાથે કનેક્ટેડ રહેવા માટે ઘણીવાર AskSRK કરે છે.

logo
Arrow
SRK Jawan Don 3 1

તેની ફિલ્મ 'જવાન' આવવાની છે. ફિલ્મનું ટ્રેલર પણ જલ્દી રિલીઝ થશે, તેની આશા વ્યક્ત કરાઈ રહી છે.

logo
Arrow
SRK Jawan Don 3 5

આ વચ્ચે શાહરુખે પોતાના ફેંસના કેટલાક સવાલોના દર વખતની જેમ જવાબ આપીને લોકોનું દિલ જીતી લીધું છે.

logo
Arrow
SRK Jawan Don 3 3

એક ફેને શાહરુખને પુછ્યું કે તમારા ઘરનું લાઈટ બિલ દર મહિને કેટલું આવે છે?

logo
Arrow
SRK Jawan Don 3 6

તેના પર શાહરુખે જવાબ આપ્યો કે, અમારા ઘરમાં પ્રેમનો નૂર ફેલાયેલો છે. તેનાથી જ રોશની હોય છે. બિલ નથી આવતું.

logo
Arrow
SRK Jawan Don 3 4

એક ફેને પુછ્યું કે જવાન બનવા માટે બોડી જરૂરી છે? સર હું ઘણો પાતળો છું.

logo
Arrow
SRK Jawan Don 3 9

શાહરુખે રિપ્લાયમાં કહ્યું- બોડી નહીં દિલ જોઈએ બસ. આપને જણાવીએ કે શાહરુખ 'જવાન' ફિલ્મને લઈને ખુબ એક્સાઈટેડ છે.

logo
Arrow
SRK Jawan Don 3 8

એક ફેને પુછ્યું કે, 'જવાન' દ્વારા કયો મેસેજ આપવા માગશો, જે ઓડિયન્સને ફિલ્મ જોયા પછી મળશે?

logo
Arrow
SRK Jawan Don 3 2

કિંગ ખાને કહ્યું- ફિલ્મની કહાની મહિલા સશક્તિકરણને દર્શાવે છે. તેમના માટે ઈજ્જત અને પ્રેમ બતાવે છે.

logo
Arrow