પુત્ર-પુત્રીમાં મા-પાપાએ કર્યો ભેદભાવ, સહન કર્યું સેક્સિઝમ, એક્ટ્રેસે
કહી આપવીતી
Arrow
@instagram/sonambajwa
પંજાબની જાણીતી એક્ટ્રેસ સોનમ બાજવા જલ્દી જ ફિલ્મ Godday Godday Chaaમાં
નજરે પડશે.
Arrow
એક્ટ્રેસ પોતાની આ ફિલ્મનું પ્રમોશન જોર-શોરથી કરી રહી છે.
Arrow
દરમિયાનમાં એક ઈન્ટરવ્યૂમાં સોનમે શોકિંગ ખુલાસાઓ કર્યા છે.
Arrow
સોનમે કહ્યું કે નાનપણમાં તેના ઘરમાં દિકરા-દીકરીને લઈને ઘણો ભેદભાવ થતો હ
તો.
Arrow
'અલગ પ્રકારનું વર્તન થતું હતું, પુત્રોને જ્યાં બહાર જવા, રમવા અને પુરી
રાત ધરેથી બહાર રહેવાનની પરવાનગી હોતી હતી.'
Arrow
'ત્યાં, છોકરીઓને ઘરનો ફક્ત ચુલો-ચોકડી જ કરાવાતું હતું'
'મને યાદ છે મારી માં કિચનમાં મને જમવાનું બનાવવા કહેતી હતી.'
Arrow
'મારા સાથે જબરજસ્તી કરાતી હતી, ગરમીમાં કામ કરવાની અને ત્યાં ભાઈ બહાર જઈ
ને રમી શકતો હતો.'
Arrow
'મને રસોઈના કામમાં લગાવી રખાતી હતી.'
Arrow
'અને ભાઈને રસોઈનું મામૂલી કામ પણ કરતા આવડતું ન્હોતું અને તેને કોઈ ટોકતુ
ં ન્હોતું.'
Arrow
'આજે બધુ જ બદલાઈ ગયું છે. મારો ભાઈ કેનેડામાં છે અને ત્યાં હાઉસહેલ્પ તેન
ી પાસે નથી.'
Arrow
'ઘરની સફાઈથી લઈને જમવાનું બનાવવાનું કામ તે પોતે કરે છે'
Arrow
'આજે હું મારી માતાને મહેણું મારું છું કે ત્યારે શીખવાડી દીધું હોત તો તે
ને પરેશાની ના થતી.'
Arrow
NEXT:
42 વર્ષની ઉંમરમાં આવું ફિગર? કોઈ માનશે નહીં કે 22 વર્ષની દીકરીની માતા છે શ્વેતા તિવારી
Arrow
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ