શ્વેતા તિવારીએ સાડી પહેરી આપ્યા પોઝ, બોલ્ડનેસના મામલે દિકરીને પણ પાછળ છોડી

Arrow

શ્વેતા તિવારી ફિલ્મો અને ટીવી શોની સાથે તેના લુક્સને લઇ ઘણી ચર્ચામાં રહે છે. તે ચાહકો વચ્ચે સતત પોતાના ફોટા શેર કરતી રહે છે.

Arrow

 શ્વેતા હાલ 42 વર્ષની છે પરંતુ બ્યુટી અને બોલ્ડનેસના મામલે તેની દિકરી પલકને પણ પાછળ છોડે છે.

Arrow

42 વર્ષની ઉંમરે પણ શ્વેતા એટલી બ્યૂટીફુલ છે તે જોવામાં તે તેની 25 વર્ષની દિકરીની માતા નહીં પણ બહેન હોય તેવી દેખાય છે.

Arrow

 શ્વેતાએ તાજેતરમાં તેના સોશિયલ એકાઉન્ટ પર અમુક ફોટા શેર કર્યા છે જેને જોઇ ચાહકોના દિલની ધડકન થંભી ગઇ છે.  

Arrow

શ્વેતા તિવારીએ હાલના મદમસ્ત મોનસૂન સીઝનમાં સ્વિમિંગ પૂલમાં આગ લગાડી છે, તે પણ સાડી પહેરીને.

Arrow

 શ્વેતા પીળા કલરની સાડી અને મહેંદી કલરના બ્લાઉઝમાં અત્યંત મદમોહક સ્મિત આપતા ફોટા શેર કર્યા છે.

Arrow

આ ફોટા પરથી ચાહકોની નજર હટી રહી નથી અને સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા થઇ રહી છે.

Arrow

આ લેટેસ્ટ ફોટામાં શ્વેતા તેની બ્યૂટીની સાથે સાથે તેની ફિટનેસને પણ એક્સપોઝ કરી રહી છે.

Arrow

આ ફોટોમાં શ્વેતા તેની વેઇટને ફ્લોન્ટ કરી રહી છે. 42 વર્ષની વયે પણ શ્વેતા આજની યંગ એક્ટ્રેસને બ્યૂટીની સાથે સાથે ફિટનેસના મામલે ટક્કર આપે છે.

Arrow

22 વર્ષની ઉંમર, 2 બાળકોની મા, પુષ્પા સંગ દેખાશે સાઉથ સેંસેશન

Arrow

Next