શુભમન ગિલે તોડ્યો પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનો રેકૉર્ડ  

Arrow

@instagram/shubmangill

વેસ્ટઈન્ડીઝ સામે બીજી વનડે મેચમાં ગિલે  બાબર આઝમનો રેકૉર્ડ તોડી પોતાના નામે કર્યો.

Arrow

શુભમન ગિલે શરૂઆતી 26 મેચમાં કુલ 1352 રન બનાવ્યાં છે, જ્યારે બાબર આઝમે એટલી જ મેચમાં કુલ 1322 રન બનાવ્યાં છે.

Arrow

શુભમન ગિલના ટેસ્ટ અને ટી-20 કારકિર્દીની વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં કુલ 18 ટેસ્ટ મેચ અને 6 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

Arrow

ટેસ્ટમાં ગિલે 32.2ની એવરેજથી કુલ 966 રન બનાવ્યાં છે, જ્યારે ટેસ્ટમાં 2 સદી અને 4 અર્ધ સદી પણ ફટકારી છે.

Arrow

ગિલે ટી-20માં 40.4ની એવરેજથી કુલ 202 રન બનાવ્યાં છે, આ દરમિયાન તેમણે એક સદી પણ ફટકારી છે.

Arrow

શુભમન ગિલ IPLમાં ગુજરાત ટાઈટન્સ ટીમ માટે દમદાર પ્રદર્શન કર્યુ હતું. ગુજરાત ટાઈટન્સ ફાઇનલ સુધી પહોંચી છે

Arrow

લિપલોક સીન કરતી વખતે અભિનેત્રીએ ગુમાવ્યો કંટ્રોલ, કટ કહેવા છતાં ન રોકાઈ

Arrow

Next