શિલ્પા શેટ્ટીએ લાલ કટ-આઉટ સ્લિટ ડ્રેસમાં આપ્યા હોટ પોઝ

Arrow

 રેડ કટ આઉટ સ્લિટ ડ્રેસમાં ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સીઝન 10ના સેટ પર શિલ્પા પહોંચતા જ બધાની નજર તેના પર હતી

Arrow

શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં જ તેના લુકથી ઈન્સ્ટાગ્રામ પર સનસનાટી મચાવી છે, શિલ્પા શેટ્ટી ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળી છે.

Arrow

આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી અલગ-અલગ સ્ટાઈલમાં એકથી વધુ જબરદસ્ત પોઝ આપતી જોવા મળે છે.

Arrow

આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી તેના શરીરના વળાંકો અને ટોન્ડ પગને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Arrow

અગાઉ, શિલ્પા શેટ્ટી પ્રિન્ટેડ મોનોકિનીમાં ચાહકો પર તેના કિલર લુકનો જાદુ ચલાવતી જોવા મળી હતી.

Arrow

શિલ્પા શેટ્ટીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મલે છે. લાખો ચાહકો તેની તસવીરો પર લાઇક્સનો વરસાદ કરે છે.

Arrow