બાર્બી ડોલ લુકમાં શર્વરી વાઘે દેખાડી પોતાની સુંદરતા, હોટ તસવીરોએ ચાહકોના જીત્યા દિલ

Arrow

અભિનેત્રી શર્વરી વાઘ પોતાની બોલ્ડ અને સેક્સી તસવીરોને કારણે લોકોમાં ચર્ચામાં રહે છે.

Arrow

અભિનેત્રી હંમેશા તેના અદભૂત ફેશન સ્ટેટમેન્ટને કારણે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે.

Arrow

તાજેતરમાં,અભિનેત્રીએ તેના લેટેસ્ટ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Arrow

આ તસવીરોમાં શર્વરી વાઘની હોટનેસ દેખાઈ આવે છે, જો કે ફેન્સ પણ તેનો આ લુક ખૂબ પસંદ કરી રહ્યા છે.

Arrow

આ તસવીરોમાં અભિનેત્રીએ ગુલાબી રંગનો લેધરનો ડ્રેસ પહેર્યો છે, જેમાં તેનો બાર્બી ડોલ લુક ચાહકોને આકર્ષી રહ્યો છે.

Arrow

આ તસવીરોમાં અભિનેત્રીએ ગ્લોઇંગ મેક-અપ લગાવીને તેની સુંદરતામાં વધારો કર્યો છે.

Arrow

શર્વરી વાઘ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ જોવા મળે છે,  ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગ ખૂબ જ વધુ છે.

Arrow