થાઈલેન્ડ ટ્રિપ એન્જોય કરી રહી છે શહનાઝ ગિલ, શેર કરી છે ગ્લેમરસ તસવીરો

Arrow

શહનાઝ ગીલે ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે, જેમાં તેની એક્ટિંગ લોકોને પસંદ આવી છે.

Arrow

શહેનાઝ થાઈલેન્ડ વેકેશન માણવા પહોંચી છે. શેર કર્યા બીચ પરના ફોટા

Arrow

શહનાઝ ગિલ થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે, જેમાં લોકો તેની સ્ટાઈલના વખાણ કરતા થાકતા નથી.

Arrow

શહેનાઝ ગિલ સનરાઇઝની મજા લેતી તસવીર શેર કરી છે.

Arrow

શહેનાઝ ગિલ બીચ પર ઝૂલતી અને ટ્રીપનો આનંદ લેતી જોવા મળી છે.  

Arrow

અભિનેત્રી શહનાઝ ગિલ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરીને ચાહકોમાં લાઈમલાઈટ લૂટી હતી. 

Arrow

શહેનાઝ ગિલના થાઈલેન્ડ ટ્રીપ પરના ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવ્યા છે. ચાહકોએ કોમેન્ટ અને લાઇક્સનો વરસાદ કરી રહ્યા છે.

Arrow