સાઉથમાં શાહરુખ ખાનનો જલવો, ચેન્નાઈમાં ગરજી 'જવાન'
Arrow
@Instagram
જવાનના ઓડિયો લોન્ચ કાર્યક્રમમાં શાહરુખ ખાન શામેલ થયો હતો, જેની તસવીરો અ
ને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Arrow
જવાનના ગીત જિંદા બંદા પર શાહરુખ ખાન પણ પરફોર્મ કરતા દેખાયો, જેને ચેન્ના
ઈની ઓડિયંસે ઘણો પસંદ કર્યો છે.
Arrow
શાહરુખ ખાન ઉપરાંત જવાનની કાસ્ટ પણ ઈવેંટનો હિસ્સો બન્યા હતા.
Arrow
જવાન 7 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે, જેને પગલે શાહરુખ ખાનના ફેંસની એક્સાઈટ
મેન્ટ વધી છે.
Arrow
જવાનના ત્રણ ગીત રિલીઝ થઈ ચુક્યા છે, જેમાં જિંદા બંદા, ચલેયા અને રમૈયા વસ્તાવૈયા ગીત સોશ્યલ મીડિયા પર ધૂમ ચાવી રહ્યા છે.
Arrow
સની-બોબીને રાખડી બાંધવા પર ઈશા દેઓલને ભેટમાં કેટલા પૈસા મળતા?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ