આર્મી ઓફિસર બનીને દેશના રક્ષક બનવા માંગતા હતા આ સ્ટાર્સ

કોરોનાકાળ દરમિયાન લોકોના મસીહા બની ચૂકેલા સોનુ સૂદ ભારતીય સેનામાં જોડાવા માંગતા હતા.

અક્ષય કુમાર ઘણી વખત ભારતીય સેનાના જવાનની ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે, તેમનું નામ પણ આ યાદીમાં સામેલ છે.

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન પણ ભારતીય સેનામાં જોડાવા માંગતા હતા.

અભિનેતા અને એન્કર રણવિજય સિંહ પણ ભારતીય સેનામાં જોડાવા માંગતા હતા.

ટીવી એકટ્રેસ દિવ્યાંકાં ત્રિપાઠી પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાયા પહેલા સેનામાં જોડાવા માંગતી હતી.

બોલીવુડની અભિનેત્રી નિમ્રત કૌરનું ભારતીય સેનામાં જોડાવાનું સપનું હતું. 

100 વર્ષ બાદ સંકટ ચોથ પર બનશે આ શુભ સંયોગ, આ રાશિના જાતકોની ચમકી જશે કિસ્મત

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો