ટીવીની સંસ્કારી વહુએ બેડરૂમની તસવીરો કરી શેર, જોવા મળ્યો બોલ્ડ લુક
Arrow
ટીવીની મશહૂર એક્સટ્રેસ સંજીદા શેખ તેની બોલ્ડ ફોટોઝના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી છે.
Arrow
સંજીદા શેખે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીર જોઇ લોકોના હોશ ઊડી ગયા છે.
Arrow
'હીરામંડી' અભિનેત્રી સંજીદા શેખ તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવે છે.
Arrow
તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ બેડરૂમ ફોટોશૂટ દરમિયાન કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
Arrow
આ તસવીરોમાં સંજીદા શેખે સ્ટાઇલિશ બ્લૂ રંગનો ડીપ નેક ડ્રેસ પહેર્યો છે.
Arrow
આ દિવસોમાં ભલે અભિનેત્રી કોઈ ટીવી સિરિયલમાં દેખાતી નથી, પરંતુ આવનારા દિવસોમાં તે પોતાની તસવીરોથી ફેન્સમાં બોલ્ડનેસ ઉમેરતી રહે છે.
Arrow
એક્ટ્રેસના આ સિઝલિંગ અવતારને જોઈને ફેન્સ ફરી એકવાર પાગલ થઈ ગયા છે. 38 વર્ષની ઉંમરે પણ સંજીદા શેખે પોતાની ફિટનેસ જાળવી રાખી છે.
Arrow
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે તેની સુંદરતા લોકોનું દિલ જીતી લે છે
Arrow
પેરેંટ્સ બન્યા પછી Shoaibએ શેર કરી પત્ની સાથે પહેલી તસવીર, એક્ટરે Dipika પર લૂંટાવ્યો પ્રેમ
Arrow
Next
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ